Style Sutra / મહિલાઓ માટે તિબેટિયન માર્કેટમાં આ વખતે નવું શું-શું | રૂ.100થી શરૂ | Tibetan Market Ahmedabad 2022

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. સ્ટાઈલિસ જેકેટ અને સ્વેટર શોધવા માટે આપણે જ્યાં ત્યાં ફાંફાં મારતા હોઈએ છીએ. પણ છેલ્લા 33 વર્ષથી અમદાવાદમાં તિબેટીયન માર્કેટ ભરાય છે જેમાં દર વર્ષે 90% સ્ટોક તદ્દન નવો જ આવે છે. ખાસ કરીને મહિલાઓ માટે તિબેટિયન માર્કેટમાં આ વખતે શું-શું નવું છે જુઓ Ahmedabad Tibetan Marketથી style sutra

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ