તમારા કામનું / Whatsapp ના આ નવા ફિચરથી તમારા ઘણાં કામ થઈ જશે આસાન, હાલ અમુક યુઝર્સને જ મળશે લાભ

whats new feature enables preview of photos and videos update will come soon

ભાગ્યે જ કોઈ હશે જે Whatsapp નો ઉપયોગ નહીં કરતું હોય. તો હવે આ તમામ લોકોને એક ફાયદો થઈ શકે છે. વ્હોટ્સ એપના નવા ફીચરથી ઘણાં કામ આસાન થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ