Ek Vaat Kau / ચીન vs તાઈવાન: અમેરિકાની એક ભૂલ દુનિયાને ભારે પડશે? સમગ્ર મુદ્દો સરળ ભાષામાં સમજો

રશિયા અને યૂક્રેન વચ્ચે હાલ શાંતિ જોવા મળી રહી છે. તેવામાં હવે અમેરિકાએ એક એવું પગલું ભર્યું છે જેને લઇને ચીન અને તાઇવાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. એવી માહિતી મળી રહી છે કે ચીનના લડાકૂ વિમાન તાઇવાનના એર ડિફેન્સ એરિયામાં જોવા મળ્યા છે. તે વિમાનો દેખાતા તાઇવાનની સરકાર પણ તરત એક્શનમાં આવી અને તેની સામે પણ કેટલાક લડાકૂ વિમાન રવાના કરી દીધા. આ વચ્ચે હવે વર્લ્ડવૉર 3 શરૂ થઇ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે અમેરિકાએ શું કર્યું અને શું છે સમગ્ર મામલો જુઓ આજના આજના Ek Vaat Kauમાં...

બ્રેકિંગ ન્યૂઝ