દાવો / ગમે તેવું કરી લો, મોટાપાને રોકી શકશો નહીં: સંશોધનમાં જે સામે આવ્યું તે જાણીને ચોંકી જશો

whatever you do will not be able to stop obesity know why

મેદસ્વિતાને રોકવા માટે આપણે ઘણા ઉપાય કરીએ છીએ. કોઈ જીમમાં કલાકો સુધી કસરત કરીને પરસેવો પાડે છે તો કોઈ ગરમ પાણીના સેવનની સાથે-સાથે ખાવાનુ છોડીને લીલી શાકભાજી અને ફળને પોતાના ડાયટમાં સામેલ કરે છે. કારણકે તેનું વજન ઓછુ થઇ જાય. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે ગમે તેટલુ જતન કરી લો આ બધુ લાભદાયક સાબિત નહીં થઇ શકે.

બ્રેકિંગ ન્યૂઝ