ચૂંટણી / જો ત્રિશંકુ સરકાર બનાવવાની થાય તો કઇ કઇ પાર્ટી સાબિત થશે 'કિંગ મેકર'

What would be party 'King Maker', NDA, Bjp

લોકસભા ચૂંટણીને લઇ મોટાભાગના પ્રી-પોલ સર્વેમાં ફરીવાર NDA સરકાર દેખાઈ રહી છે. તેને સ્પષ્ટ બહુમતિ મળે તેવા રિપોર્ટ સામે આવી રહ્યા છે. પરંતુ કેટલાંક વિસ્તારોમાં ત્રિશંકુ સંસદ બને તેવા પણ અનુમાન લગાવાઈ રહ્યા છે. જો ત્રિશંકુ સરકાર રચવાની થાય તો કઈ કઈ પાર્ટીઓ કિંગ મેકર સાબિત થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ