Budget 2021 / બજેટથી મહિલાઓને છે અનેક આશાઓઃ GRB પર રહેશે ખાસ નજર, આ દેશ કરી ચૂક્યા છે લાગૂ

what women expect from nirmala sitharaman union budget 2021

બજેટ 2021ને લઈને મહિલાઓને અનેક આશાઓ છે. આ બજેટમાં જીઆરબીને લઈને મહિલાઓને આશા છે. સ્પેન, આઈલેન્ડ, ઈટલી, જર્મની, ઓસ્ટ્રેલિયા અને યૂકે સહિત અનેક દેશ આ પ્રકારના બજેટને રજૂ કરે છે. કેન્દ્રીય બજેટ પુરુષો અને મહિલાઓેને અલગ રીતે પ્રભાવિત કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ