નામકરણ / વિરુષ્કાની દીકરીનું શું હશે નામ? આ નામની ઉપર મોહર લાગવાની થઇ રહી છે ચર્ચા

What will be the name of Virushka's daughter

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો છે. આ ખુશખબરી સોમવારે પિતા બનેલ વિરાટ કોહલીએ જાતે આપી છે. તે બાદ સતત બંનેને અભિનંદનના મેસેજ આવી રહ્યાં છે. દીકરીના જન્મ બાદ ફેન્સ જાણવા ઉતાવળા બન્યા છે કે બંને તેમની દીકરીનું નામ શું રાખશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ