gold price / શું દિવાળીમાં વધારે સસ્તુ થશે સોનું? જાણો ક્યાં સુધી જઈ શકે છે ભાવ

what will be the gold price during diwali here is the answer

સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તહેવારની સીઝનમાં જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે દિવાળી સુધી રાહ જોઈ શકો છો. સોનાની કિંમતો અત્યારે 50 હજાર રૂપિયાની આસપાસ જોવા મળી રહી છે. સપ્ટેમ્બરમાં સોનું પોતાના રેકોર્ડ હાઈથી 5684 રૂપિયા સસ્તુ થયું છે. આવનારા દિવસોમાં પણ શું ભાવ ઘટવાની શક્યતા છે? દિવાળી સુધી સોનાનો ભાવ કેટલો ઘટશે તે અંગે એક્સપર્ટ્સ પણ વિચારમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ