મહામંથન / ગુજરાતમાં 2022માં મુખ્યમંત્રીનો ચહેરો કયો હશે? દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતાઓના ધામા

What will be the face of CM in Gujarat in 2022? Camp of veteran BJP leaders in Delhi

આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક, બે દિવસ માટે ચાલનાર આ બેઠકમાં આગામી વર્ષે યોજાનાર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ મહત્વ ચર્ચા કરવામાં આવશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ