ભવિષ્ય / ભારત માટે કેવું રહેશે 2021, કોરોનામાંથી મુક્તિ મળશે કે શનિ-ગુરુ વધારશે તકલીફો? 

What will 2021 be like for India

2020નું વર્ષ ભારત સહિત સમગ્ર દુનિયા માટે ખુબ જ ભયાનક રહ્યું છે. આ વર્ષે આપણે ઘણુ બધુ ગુમાવ્યું છે. દેશની અર્થ વ્યવસ્થાથી લઇને નોકરી -ધંધા દરેક વસ્તુ ચોપટ થઇ ગઇ છે. વર્ષ 2021 આવવાને માત્ર થોડો સમય જ રહ્યો છે ત્યારે નવું વર્ષ કેવું રહેશે તેને લઇને કેટલીક ભવિષ્યવાણીઓ થઇ છે. 

બ્રેકિંગ ન્યૂઝ