સૂર્યગ્રહણ 2022 / 1300 વર્ષ બાદ આવા દુર્લભ યોગમાં સૂર્યગ્રહણ, ભૂલથી ન કરવા જોઈએ આ કામ

what to do on suryagrahan, timings and rules

દિવાળીના બીજા દિવસે એટલે કે આજે સૂર્યગ્રહણ લાગવાનું છે ત્યારે હિન્દુ પંચાગ અનુસાર આ સમયગાળા દરમિયાન સૂતકકાળ લાગે છે. અને તેનો પ્રભાવ રાશિઓ પર પડે છે. તો જાણો આજના આ સૂર્યગ્રહણ વિષયક તમામ માહિતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ