VTV Special / નિષ્ફળતા મળે તો શું કરવાનું? IPS હસમુખ પટેલે આપ્યો સુંદર જવાબ | VTV Special

IPS હસમુખ પટેલ કે જે યુવાનોના આદર્શ છે અને જેમના નામની આગળ હંમેશા પ્રામાણિક લાગે છે. હાલ તેઓ Police recruitment boardમાં સેવા આપી રહ્યા છે અને છેલ્લા 30 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. આ ઈન્ટરવ્યુમાં આપણે તેમની જર્ની, બાળપણ અને વિવિધ અનુભવો વિશે જાણીશું, સાથે જ જીવનમાં નિષ્ફળતા મળે કે નિરાશા છવાય ત્યારે શું કરવું એનો પણ જવાબ IPS હસમુખ પટેલ પાસેથી જાણીશું... IPS Hasmukh Patel who is the role model of the youth and always been loved for his work and Honesty by people. Currently he is serving Police recruitment board, and has been serving for the last 30 years. In this interview, we will know about his journey, childhood and various experiences, and also get answers from Hasmukh Patel on what to do when you face failure or disappointment in life.

બ્રેકિંગ ન્યૂઝ