વધશે મુશ્કેલી / અલર્ટ! 31 ડિસેમ્બર તો ગઈ, હજુ નથી ભર્યું ITR? જેલ જવાથી બચવું હોય તો આજે જ કરો આ કામ

what to do if it last date missed income tax return fine charges

નાણાંકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2021 હતી. જો કે આ તારીખ 31 જુલાઈ હતી. પરંતુ તેને વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી હતી. એવામાં આવકવેરા વિભાગ મુજબ, 31 ડિસેમ્બર સુધી ઈ-ફાઈલિંગ પોર્ટલ પર 5.89 કરોડ આવકવેરા રિટર્ન દાખલ કરવામાં આવ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ