'મહા'થી બચજો! / 'મહા' વાવાઝોડું આવે તો તમે કેટલા તૈયાર? આ મહત્વની માહિતી જાણવી ખુબ જરૂરી

What to do Before, During and After Cyclone

ગુજરાત પર 'મહા' વાવાઝોડાનું જોખમ છે. ત્યારે આ વાવાઝોડું વેરાવળથી 720 કિમી દૂર સમુદ્રમાં છે. તે ગુજરાત સુધી પહોંચે તે પહેલા જ ધીમું પડી જશે તેવી સંભાવનાઓ દર્શાવાય રહી છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર અલર્ટ થયું છે. સમગ્ર રાજ્યમાં 6 અને 7 નવેમ્બરે ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અસર થશે. ત્યારે આ વાવાઝોડાં સામે લડવા કેટલું તૈયાર છે ગુજરાત?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ