બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:34 PM, 6 November 2024
ટીમ ઈન્ડીયાના કેપ્ટન રોહિત શર્માને લઈને એક મોડલે મોટો દાવો કર્યો છે. બ્રિટીશ સિંગર અને મોડલ સોફિયા હયાતે એવું કહ્યું કે તેને એક વાર રોહિત શર્મા સાથે રોમેન્ટિક સંબંધો હતા. આ વાત 2012ની સાલની છે. જોકે રોહિતે કદી પણ આ સંબંધોને લઈને કોઈ વાત કરી નહોતી પરંતુ પહેલી વાર સોફિયાએ હવે આ સંબંધનો ખુલાસો કર્યો છે અને આખી કથા કહી સંભળાવી છે.
ADVERTISEMENT
સોફિયા હયાતે શું ખુલાસો કર્યો
લંડનમાં એક કોમન ફ્રેન્ડ દ્વારા રોહિત અને સોફિયા મળ્યાં હતા. ત્યાર બાદ બન્ને સાથે સાથે જોવા મળ્યાં હતા. એક ઈન્ટરવ્યું રોહિતે સોફિયાને પોતાની ચાહક ગણાવી હતી. આથી નારાજ થઈને સોફિયાએ એવું ટ્વિટ કરી નાખ્યું હતું કે તેને રોહિત સાથે રોમેન્ટિક રિલેશન હતા પરંતુ પાછળથી તૂટી ગયાં હતા.
ADVERTISEMENT
હવે કોહલી ગમવા લાગ્યો
સોફિયાએ લખ્યું કે ચાલો અફવાઓને ખતમ કરીએ, હા મેં રોહિત શર્મા સાથે ડેટ કર્યું હતું પરંતુ પછીથી સંબંધ તૂટી ગયું હતો. મેં રોહિતને ઠુકરાવી દીધો કારણ કે મને હવે કોહલી છે, કોહલી સારો ખેલાડી છે. સોફિયાના ટ્વિટે તે વખતે ખૂબ હોબાળો મચાવ્યો હતો જોકે તે વખતે પણ રોહિતે મોં ખોલ્યું નહોતું પછીથી રોહિતે રીતિકા સજદેહ સાથે લગ્ન કરી લીધાં હતા.
રીતિકા સજદેહ સાથે કર્યાં લગ્ન
જોકે રોહિતે તેના સંંબંધને કદી પણ ખુલાસો કર્યો નહોતો. ત્યાર બાદ રીતિકા સાથે લગ્ન કરી લીધાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Mans Junior Asia Cup / ભારતે જીત્યો જુનિયર એશિયા કપનો ખિતાબ, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવી બન્યું ચેમ્પિયન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.