ટિપ્સ / આવતીકાલથી શ્રાદ્ધ શરુ, શ્રાદ્ધ પક્ષમાં ખાણીપીણીમાં શુ કાળજી રાખવી જોઇએ?

What should eat or not eat during Shradh

પિતૃઓ માટે શ્રદ્ધાથી કરેલ તર્પણ, પિંડદાનને જ શ્રાદ્ધ કહે છે. પિતૃપક્ષ શરૂ થઈ ગયું છે અને તેનું ખૂબ મહત્વ હોય છે. શ્રાદ્ધ પક્ષ પિતૃપક્ષમાં પૂર્વજોને સમ્માન આપે છે અને કહેવાય છે કે આમ કરવાથી પિતૃ ખુશ થાય છે.એવી માન્યતા છે કે આ પક્ષમાં કરાયેલા બધા કાર્યને સાચી રીતે પૂર્ણ કરવાથી પરિવાર પર પિતૃ દોષ આવતો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ