US Elections 2020 / TRUMP vs BIDEN: જુઓ અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું આપ્યા વાયદા

અમેરિકાના રાષ્ટ્રપતિપદ માટે આજે મતદાન યોજાયું છે. અમેરિકાના મતદાન પર દુનિયાની નજર છે. આ વર્ષે રેકોર્ડબ્રેક મતદાનનો અંદાજ છે. રિપબ્લિકન પાર્ટીના ટ્રંપ અને ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેન વચ્ચે ટક્કર છે. ત્યારે આ Videoમાં જુઓ અમેરિકામાં રહેતા ભારતીયો માટે શું વાયદા આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ