Delhi Election 2020 / જાણો, દિલ્હી વિધાનસભા માટે શું તૈયારીઓ કરવામાં આવી છે

What preparations have been made for the Delhi Assembly

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે. 70 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. દિલ્હીના 1 કરોડ 47 લાખથી વધુ મતદારો મત આપશે. લોકસભા ચૂંટણી બાદ 4 લાખ 69 હજાર 929 મતદારો વધ્યા છે. ત્યારે આ મતદાન માટે 13 હજાર 750 બુથ તૈયાર કરાયા છે. જેમાં 70 આદર્શ મતદાન કેન્દ્રનો સમાવેશ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ