કપટી ચાલ / બેઠકમાં પાકિસ્તાને કરી એવી કરતૂત કે NSA ડોભાલ ભડક્યાં, ખુરશી છોડી ઉઠી ગયા

What Pakistan did at the meeting was that NSA Doval erupted, leaving the chair

ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં પાકિસ્તાનના NSA એ એક કાલ્પનિક નકશો રજૂ કર્યો હતો, ત્યારબાદ ભારતીય NSA અજિત ડોભાલે ગુસ્સે થઈને પોતાની ખુરશી છોડી દીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ