The Beast / આ સુવિધાઓથી સજ્જ છે અમેરિકી રાષ્ટ્રપતિની કાર, ગોળી કે બમ પણ કંઈ નથી બગાડી શકતું, કિંમત જાણીને ચોંકી જશો

 What Makes President Of America Limousine The Safest Car In The World

જો બાયડને ગઈકાલે અમેરિકાના 46મા રાષ્ટ્રપતિના શપથ લીધા અને વ્હાઈટ હાઉસમાં પ્રવેશ કર્યો, હવે તેઓ દ બીસ્ટની સવારી કરશે. આ કારની દેખરેખ ખાનગી વિભાગની યુનાઈટેડ સ્ટેટ્સ સીક્રેટ સર્વિસ કરે છે. આ કારને એક જગ્યાએથી અન્ય જગ્યાએ લઈ જવા માટે એરફોર્સ વનનો ઉપયોગ કરાય છે. તો જાણો શું છે ખાસ ફીચર્સ અમેરિકાના રાષ્ટ્રપતિની કારમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ