બોલિવૂડ / તાપસી પન્નુને પણ લાઈટ બિલ આવ્યું હજારોમાં, 835 ટકા વધારે આવતા ભડકી અને પૂછ્યું કે અદાણી...

'What kind of power are you charging us for?: Taapsee Pannu furious after Adani Electricity charges Rs 36,000 for June month

વીજળીના બિલથી માત્ર સામાન્ય લોકો જ નહીં સેલેબ્રિટી પણ વીજળીના બિલથી પરેશાન થઇ ગયા છે. જ્યારે પણ વીજળીનું બિલ વધારે આવે ત્યારે સામાન્ય વર્ગનાં લોકોને એક ઝટકો લાગે છે ત્યારે આવો જ એક ઝટકો બોલિવૂડ અભિનેત્રીને લાગ્યો જયારે તેમના ઘરે 35 હજાર 890 રૂપિયાનું બિલ આવ્યું. આ અભિનેત્રી બીજું કોઈ નહીં તાપસી પન્નુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ