ઝારખંડ / અહીં સરકારે કોર્ટમાં કહ્યું ગુટખા પર પ્રતિબંધ છે, ચીફ જસ્ટિસે બહારથી મંગાવીને કહ્યું આ કેવો પ્રતિબંધ?

What kind of ban is this? Jharkhand HC orders gutka shows it to official

ઝારખંડ હાઈકોર્ટમાં ગુટખા પ્રતિબંધ મામલે શુક્રવારે સુનાવણી થઈ. વીડિયો કોન્ફરન્સ દ્વારા ચીફ જસ્ટિસ ડૉ. રવિ રંજન તેમ જ જસ્ટિસ સુજીત નારાયણ પ્રસાદની ખંડપીઠની સુનાવણી થઈ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ