Daily Dose / વિક્રમ સવંત એટલે શું? સમજો આખું કેલેન્ડર સરળ ભાષામાં | Daily Dose

વિક્રમ સવંત 2078 ચાલી રહ્યું છે, અને વિક્રમ સંવત 2079 આવવાનું છે. પણ તકલીફએ છે કે આજની પેઢીને વિક્રમ સંવત વિશે કાંઈ ખબર જ નથી, ક્યારે શરૂ થયું આ પૌરાણિક કેલેન્ડર અને કેમ તે હાલના ચાલુ વર્ષથી આટલું બધુ આગળ ચાલી રહ્યું છે. આ સાથે જ તમારે ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી પ્રચલીત વિક્રમ સંવતનો જો સંપૂર્ણ ઈતિહાસ તમારે જાણવો હોય તો જુઓ DAILY DOSE

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ