Ek vaat kau / આવા ફુગ્ગાથી યુદ્ધમાં શું ફાયદો થાય | What is the use of such balloons in war? Ek Vaat kau

ઈન્ટરનેશનલ સ્તરે કેટલાક દેશો વચ્ચે ગરમાગરમી ચાલી રહી છે ત્યારે કેટલાક દેશો દ્વારા દુશ્મનના હથિયારોને ઠેકાણે પાડવા ગેસથી ભરેલા ફૂગ્ગાઓ છોડી રહ્યાં છે જેની સાથે ટકરાતા દુશ્મન દેશની મિસાઈલ કે બીજા હથિયારો દિશા ભટકી જાય છે અને આ રીતે તેની અડધી તાકાત ઓછી કરી નાખે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ