Daily Dose / Mukesh Ambaniના ડ્રાઈવરની સેલેરી સાંભળીને ચોંકી જશો

ભારતના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ઘરના અને ગાડીના સ્ટાફને લઈ ખૂબ જ ખર્ચો કરે છે. સારી સેલરી, જમવાનું, ઈન્સ્યોરન્સથી માંડી અનેક સુવિધાઓ આપવામાં કોઈ જ કચાશ રાખી નથી. ત્યારે અંબાણીના ડ્રાઈવરના પગાર આગળ ભલભલા ડૉક્ટર અને એન્જિનિયર ઝાંખા પડે છે. જુઓ Daily Dose

બ્રેકિંગ ન્યૂઝ