ટ્રાફિક રૂલ્સ / ડ્રાઈવિંગ સમયે હેન્ડ્સ ફ્રીનો ઉપયોગ કરનારા હવે ચેતજો, નહીં તો થશે આટલો દંડ

What is the rule and fine for use of mobile phone or hands free while driving

મોટર વ્હીકલ એક્ટ 2019ના નવા નિયમો લાગૂ થયા બાદ મોબાઈલ પર વાત કરતાં કરતાં ગાડી ચલાવવામાં આવશે તો પણ મોટો દંડ ફટકારવામાં આવશે. પહેલાં આ દંડ માટે રૂ. 1000 ભરવા પડતા હતા, પરંતુ હવે તેને માટે તમારે રૂ. 5000 ભરવા પડશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ