હેલ્થ / વજન ઓછું કરવા શું રહેશે યોગ્ય, વ્યાયામ કે ડાયટિંગ?

What is the right way to lose weight, exercise or dieting?

આજે સ્થૂળતા એ મોટા ભાગના લોકોની મુશ્કેલીભરી સમસ્યા બની ગઇ છે. આવામાં દરેક વ્યક્તિ ઝડપથી પોતાનું વજન ઘટાડવા ઇચ્છતી હોય છે, પરંતુ આ કામ એટલું સરળ નથી. વજન ઘટાડવા માટે એક સંપૂર્ણ કાર્યપ્રણાલીમાંથી પસાર થવું પડે છે, જેની મદદથી તમે ફિટ રહેવાની સાથે તમારું વજન પણ ઓછું કરી શકો છો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ