જાણવા જેવું / પતિની સંપત્તિમાં પત્નીનો કેટલો અધિકાર! શું તરછોડવા પર મહિલા દાવો કરી શકે? જાણો વિગત

What is the right of the wife in the property of the husband! Can a woman sue for desertion? Know the details

જો પત્ની અલગ થઈ જાય છે અથવા તો પતિ તરછોડે છે, તો તે પોતાના પતિના ભાગમાંથી પોતાનો અલગ ભાગ માંગી શકે છે. તેના નામમાં રહેલા 50 ટકા સિવાય તેના પર દાવો કરી શકાય છે. આ સાથે મહિલા પાસે છૂટાછેડા ન થાય ત્યાં સુધી મિલકતમાં રહેવાનો અધિકાર પણ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ