મહત્વ / ક્યારથી શરૂ થઇ રક્ષાપોટલી બાંધવાની પરંપરા? જાણો પૌરાણિક અને વૈજ્ઞાનિક કારણ

What is the religious and scientific importance of Rakshapotli

હિન્દુ સનાતન ધર્મમાં, હાથ પર લાલ દોરો (મૌલી)નો ઉપયોગ દરેક ધાર્મિક વિધિ, પાઠ, માંગલિક કાર્ય, ભગવાનની પૂજા અને તમામ શુભ કાર્યોમાં થાય છે. પૂજા પછી, તેને હાથની કાંડા પર બાંધી દેવામાં આવે છે.  મોલી પર લાલ-પીળો દોરો બાંધવાની પરંપરા ઘણા સમયથી ચાલે છે, પરંતુ શું તમે જાણો છો કે આ પરંપરા ક્યારે શરૂ થઈ. રક્ષાસૂત્ર અથવા મોલીને હાથમાં બાંધવાનું ફક્ત ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક મહત્વ પણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ