ચિંતાજનક / ટામેટાના ભાવ નહીં પરવડે, બટાકા- ડુંગળી સહિત શાકભાજીનાં ભાવ આસમાને, જાણી લો નવા ભાવ

what is the rate of tomato in delhi mumbai noida gurugram tomato prices touch rs 100 in malda as supply crunch

કોરોનાને કારણે સામાન્ય લોકોની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હવે શાકભાજીની મોંઘવારીને કારણે રસોડાનું બજેટ ખોરવાઈ રહ્યું છે. રોજબરોજમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતી શાકભાજીમાં બટાકા, ડુંગળી અને ટામેટાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાનુંસાર ટામેટાના ભાવ તો 100 રુપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. ઉપભોક્તા મંત્રાલયના જણાવ્યાનુંસાર સોમવારે કોલકત્તામાં ટામેટાનો રિટેલ ભાવ 100 રુપિયા પ્રતિ કિલો નોંધાયો છે. સપ્ટેમ્બર દરમિયાન કોલકત્તામાં ટામેટાની કિંમતમાં 40 રુપિયા પ્રતિ કિલો સુધી વધારો નોંધાયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x