ખુશખબર / રૅકોર્ડ સ્તર પર સોનામાં થયો 5547 રૂપિયા સુધીનો ઘટાડો, દિવાળી સુધીમાં થઇ શકે આટલો ભાવ

what is the price of gold today in india gold

આંતરરાષ્ટ્રીય બજારોની જેમ સ્થાનિક બજારમાં સોનાની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. શુક્રવારે સતત ચોથા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. MCX પર ડિસેમ્બર ડિલિવરી વાળા સોનાના ભાવ ઘટાડાની સાથે 50,653 પ્રતિ 10 ગ્રામ થયાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ