સ્પોર્ટ્સ / આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ બાદ હવે શું કરશે માહી ? જાણો શું છે ધોનીનો પ્લાન

What is the plan of dhoni after retirement

ભારતનાં કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. મહેન્દ્ર સિંહ હવે બ્લુ ટીશર્ટમાં રમતા નહીં દેખાય, જોકે આઈપીએલમાં તે રમવાના છે પણ માનવામાં આવી રહ્યું છે કે ધોનીએ રીટાયર્ડ જીવન માટે પ્લાન બનાવી લીધો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ