Ek Vaat Kau / કોરોનાનો નવો XE વૅરિયન્ટ શું છે? જાણો તેના લક્ષણો, ગુજરાતમાં શું છે સ્થિતિ

રાજ્યમાં હવે દરરોજના 30થી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે અને ગુજરાતમાં XE વેરિએન્ટનો પ્રથમ કેસ પણ નોંધાઇ ચૂક્યો છે, ત્યારે કોરોનાનો નવો XE વૅરિયન્ટ શું છે? જાણો તેના લક્ષણો, ગુજરાતમાં શું છે સ્થિતિ. જુઓ Ek Vaat Kau...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ