તમારા કામનું / બૅન્કમાં કેટલા ઍકાઉન્ટ રાખી શકાય? એકથી વધારે હોય તો કોઈ તકલીફ પડે? જાણો શું છે RBIના નિયમ

what is the maximum number of bank accounts one can open in india

મોટાભાગના લોકોની પાસે 3 થી 4 બચત ખાતા હોય છે, અમુક લોકો તેનાથી વધુ બેંકોમાં એકાઉન્ટ રાખે છે. દેશમાં બેંક એકાઉન્ટ ખોલાવવાની કોઈ લિમિટ નથી. રિઝર્વ બેંકે ખાતાની સંખ્યા પર કોઈ પણ લિમિટ નક્કી કરી નથી. તમે ઈચ્છો તેટલા બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ