રાજનીતિ / UPA સરકારના અને એનડીએના NPAમાં છે આવો તફાવત, જાણો ક્યાં મુદ્દે ગરમાયો છે મામલો

what is the difference between nda and upa governments npr proposals

મોદી સરકારે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) ના અપડેશનને મંજૂરી આપી છે. આ પહેલા 2011ની જનસંખ્યા ગણતરી પહેલા 2010માં એનપીઆરમાં જાણકારીઓ એકઠી કરવામાં આવી હતી. હવે 10 વર્ષ બાદ અને 2021ની જનસંખ્યા ગણતરી પહેલા તેને અપડેટ કરવામાં આવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ