Fit N FIne / ઉકાળો પીવો કે ન પીવો, કેવી રીતે પીવો, સાચી રીત શું?

કોરોના વાયરસના વધતાં કેસની સામે દેશમાં લોકો ઘણી સાવચેતી પણ રાખે છે. કોરોના વાયરસથી બચવા માટે ઘણા બધા નુસખાઓ અપનાવવામાં આવી રહ્યા છે જેમાં ઉકાળો તો જાણે લોકપ્રિય થઇ ગયો છે. પણ શું તમે જાણો છો કે આ જ ઉકાળો કેટલી માત્રામાં, કેવી રીતે જોઈએ ? ઉકળાને લગતા સવાલોના જવાબ માટે જુઓ Fit N Fine

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ