મહામંથન / પાટીદાર સમાજ સામે પડકાર શુ છે ?

સામાજિક સંપ બેધારી તલવાર જેવો છે આવુ જાણકારો કહે છે.. ગુજરાતમાં પાટીદાર સમાજની વાત આવે એટલે તેના બે ફાંટે લેઉવા અને કડવા એમ બંનેની વાત કરવી પડે. જો કે વૈશ્વિકિકરણના જમાનામાં કદાચ આવા ભેદ હવે બહુ કામ નહીં લાગે. આપણે વાત કરવાની છે પાટીદારોના ભાવાત્મક સંમેલનની.. સમાજના અગ્રણીઓએ સમાજને સૂફિયાણી સલાહો પણ આપી દીધી અને સરદાર પટેલનુ નામ પણ લઈ લીધુ. પરંતુ સમાજનો ખરો પડકાર કયો છે.. પાટીદાર સમાજની સામે એવો કયો પડકાર છે જેને ઝીલવાનો કદાચ આટલા વર્ષો પછી પણ બાકી છે. આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ