ચિંતા / ભારતમાં કોરોનાના કેસમાં કેમ થયો આટલો વધારો? ચોંકાવનારું કારણ આવ્યું સામે

what is the biggest reason of increased cases of corona in india

ભારતમાં કોરોનાના દર્દીઓનો આંકડો દરરોજ 1 લાખની નજીક પહોંચી રહ્યો છે. આ સંક્રમણના ફેલાવાની ભયંકર રફ્તાર પાછળ કોરોનાવાયરસનું સૌથી ચેપી મોડેલ A2a જવાબદાર છે. કોરોના વાયરસના આ તાણથી થોડા દિવસોમાં જ ભારતના 70 ટકા દર્દીઓ ઝપેટમાં લીધા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ