કામની ટિપ્સ / આયુર્વેદ મુજબ સવારે ખાલી પેટ દૂધ પીવાથી થાય છે આવા ભયંકર નુકસાન, જાણશો તો ક્યારેય નહીં પીવો

What Is The Best Time To Drink Milk According To Ayurveda

દૂધને ખૂબ જ પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. આ જ કારણથી લગભગ બધાં જ દૂધનું સેવન કરે છે. પણ ઘણાં લોકો એવા પણ હોય છે જેમને દૂધ બિલકુલ પસંદ આવતું નથી. હકીકતમાં ઘણાં લોકોનું એવું માનવું છે કે, સવારે દૂધ પીવાથી તેમનો મૂડ ઓફ થઈ જાય છે. આયુર્વેદમાં પણ દૂધ ખાલી પેટ પીવાની મનાઈ છે. સવારે ખાલી પેટ દૂધ પીવાના નુકસાન ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ