બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:00 AM, 17 September 2024
જેમ આપણે પ્રવાસ પર જતાં પહેલા પરિવારના સભ્યોને ખુશીથી વિદાય આપીએ છીએ, તેવી જ રીતે ભગવાન ગણેશને વિદાય આપતી વખતે પણ આપણે તે જ રીતે વર્તવું જોઈએ. આદરપૂર્વક અને નમ્રતાપૂર્વક, પૂજા દરમિયાન જાણ્યે-અજાણ્યે થયેલી કોઈપણ ભૂલ માટે માફી માગી લો અને પછી સુખ અને સમૃદ્ધિની કામના કરો.ચાલો તમને આજના ગણેશ વિસર્જનના મુહૂર્ત, નિયમો અને આ સમયે જે મંત્રોચ્ચાર કરવાથી ગણપતિની કૃપા પ્રાપ્ત થાય છે તેનાથી માહિતગાર કરાવીએ .
ADVERTISEMENT
ગણેશ વિસર્જના સમયની શરૂઆત ક્યારે શરૂ થાય છે ?
આજે વિસર્જન માટેના સમયની શરૂઆત સવારે 06.07 મિનિટ બાદથી થાય છે, એટલે કે આ સમયથી વિસર્જન સાથે જોડાયેલો દિવસ શરૂ
ADVERTISEMENT
ગણેશ વિસર્જન મુહૂર્ત
ગણેશ વિસર્જન સવારે 09.11 મિનિટથી બપોરે 01.47 મિનિટ સુધીની વચ્ચે કરી શકાશે. બપોરે આ 03.19 મિનિટથી સાંજે 04.51 મિનિટની વચ્ચે કરી શકાશે.
ગણેશ વિસર્જનના કેટલાક નિયમો છે.. વિસર્જન સમયે આ નિયમોનું પાલન કરવું ધાર્મિક દ્રષ્ટિએ ખુબજ જરૂરી છે
ગણેશ વિસર્જન મંત્ર
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.