ફાયદાકારક / જીવનભર સ્વસ્થ અને રોગોથી મુક્ત રહેવા દરેક મહિલાએ રોજ 10 મિનિટ આ કામ કરી લેવું

What is the best exercise for Women

આજકાલ સુવિધાઓ જેટલી વધી ગઈ છે લોકો એટલા જ વ્યસ્ત રહેવા લાગ્યા છે. આ બદલાતી લાઈફસ્ટાઈલની સૌથી વધારે અસર મહિલાઓમાં જોવા મળે છે. ઘર-પરિવાર અને ઓફિસની જવાબદારીઓને કારણે તે પોતાની પર ધ્યાન આપી શકતી નથી. જેના કારણે રૂટીન લાઈફનો સૌથી મહત્વનું કામ એક્સરસાઈઝને પણ અવોઈડ કરે છે. જેના કારણે મહિલાઓ વારંવાર બીમારીઓનો પણ શિકાર થાય છે. જેથી આજે અમે તમને એવી 10 મિનિટની એક્સરસાઈઝ જણાવીશું જે મહિલાઓને ઉંમરભર ફિટ અને હેલ્ધી રાખશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ