સવાલ / કોન્ટ્રાક્ટનો શું છે ભેદ, શું સુશાંતની બધી ફિલ્મ એક ખાસ એક્ટરને મળી?

what is sushant's contract ?

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા બાદ એટલા બધા સવાલ છે જેનો જવાબ પોલિસ પણ શોધી શકી નથી. સુશાંત પાસે પૈસાની અછત ન હતી અને નવેમ્બરમાં તો તે લગ્ન કરવાનો હતો, શા કારણે તેણે જીવન ટુંકાવ્યુ તે સવાલ એક પઝલ બનીને રહી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ