પેટાચૂંટણી / કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને બેસેલા અલ્પેશ અને ધવલસિંહના જુઓ શું થયા હાલ?

What is Status About of Alpesh Thakor And DhavalSinh Zala

ગુજરાત વિધાનસભાની છ બેઠકની પેટાચૂંટણીની આજે મતગણતરી યોજાઈ છે. લગભગ તમામ બેઠકો પર બપોરે 11 વાગ્યા સુધી પાંચ રાઉન્ડ પુરા થયા છે. લોકોની નજર આ છ માંથી માત્ર બે જ બેઠક પર રસ છે. અને એ છે રાધનપુર અને બાયડ કે જ્યાં કોંગ્રેસમાંથી પક્ષપલટી ભાજપમાં આવેલાં બંને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા હારશે કે જીતશે.

બ્રેકિંગ ન્યૂઝ