VTV વિશેષ / દેશમાં ક્યારેય કંઈ પણ થાય એટલે કલમ 144 લાગુ કરી દેવાય છે, આખરે આ છે શું?

What is section 144 and when it is implemented

CrPC 1973ની કલમ 144 જે તે વિસ્તારના મેજિસ્ટ્રેટને જે તે રાજ્ય કે ક્ષેત્રમાં 4 કે તેથી વધુ લોકોને એકઠા થતા પ્રતિબંધ ફરમાવવાની સત્તા આપે છે. આ કલમ ઈન્ટરનેટ બંધ કરવાની પણ સત્તા આપે છે. જો કે સામાજિક કાર્યકરોના મતે સરકાર આ કલમનો ઉપયોગ પ્રજાનો અવાજ દબાવવા માટે કરે છે. તો જાણવું જરૂરી છે કે કાનૂની દ્રષ્ટિએ આ કલમ શું કહેવા માંગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ