લાલ 'નિ'શાન

બાળઉછેર / શું તમારા બાળકને આ વર્ષથી શાળામાં પ્રવેશ અપાવી દો છો? આ છે ચોંકાવનારું તથ્ય

What is right age for 1st std school admission

ભારતીય વાલીઓમાં બાળકોને સ્કૂલે બેસાડવાની ખૂબ ઉતાવળ જોવા મળે છે. આજકાલ બાળક બે વર્ષનું થયું નથી કે તેને પ્લે સ્કૂલમાં મૂકી દેવામાં આવે છે. તેના કારણે ઘણીવાર બાળક માત્ર ચાર વર્ષની ઉંમરમાં જ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવી લે છે. જેની અસર બાળકોની શીખવાની ક્ષમતા પર જ નહીં તેના આરોગ્ય પર પણ પડે છે. શું તમે પણ કરી રહ્યા છો આ પ્રકારની ભૂલ? તો આપે જાણવું જરૂરી બનશે કે બાળકને સ્કૂલે બેસાડવાની ખરી મનોવૈજ્ઞાનિક ઉંમર કઈ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ