ટ્વિસ્ટ / આ ક્રિકેટરે રિયા ચક્રવર્તી માટે 6 વર્ષ પહેલા કરી હતી ટ્વિટ, જાણો ટ્વિટનું રહસ્ય

what is relationship between rhea and jofra archer

ગયા વર્ષે ઇન્ગલેન્ડમાં થયેલ વર્લ્ડકપમાં બૉલર જોફ્રા આર્ચર ઘણા જ ચર્ચામાં રહ્યાં હતા. તેમની બૉલિંગ કરતા વધારે તે તેમની ટ્વિટ્સને લઇને વધારે ચર્ચામાં હતા. હાલમાં ભારતીય ફેન્સ એટલા માટે હેરાન છે કારણકે આર્ચરની 6 વર્ષ પહેલાની રિયા ચક્રવર્તી માટેની ટ્વિટ સામે આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ