પદ્ધતિ / કોરોનામાં નવો વળાંક, જાણી લો શું છે R રેટ અને તે કયા લેવલે કેટલો હોઈ શકે છે ખતરનાક!

what is r rate and why it is important coronavirus

કોરોના વાયરસના ખતરાને સમજવા માટે હવે એક્સપર્ટ્સ R રેટ પર ધ્યાન આપી રહ્યા છે. R રેટનો અર્થ એ છે કે રિપ્રોડક્ટિવ રેટ એટલે કે વાયરસ કેટલી ઝડપથી શરીરની અંદર કે એકથી અન્ય વ્યક્તિમાં પહોંચી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ