Ek vaat kau / ONDC છે શું અને કઈ રીતે કામ કરશે? | Ek Vaat Kau

જો તમે ભારતના એ 6 કરોડ લોકો માંથી છો જે ઓનલાઈન હરહંમેશ વસ્તુઓ મંગાવતા હોય છે. તો તમને ખબર પડી ગઈ હશે કે ONDC નામનું કઇંક નવું આવ્યું છે માર્કેટમાં જેમાં સૌથી સસ્તું ખાવાનું સૌથી સસ્તી ગ્રોસરી સૌથી સસ્તી વસ્તુઓ મળે છે. ONDC છે શું અને કઈ રીતે કામ કરશે? જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ