EK Vaat Kau / વાલીઓ સાવધાન : ગુજરાતમાં નવો રોગ MIS-C બાળકોમાં જોવા મળતા ચિંતા

કોરોના બાદ પોસ્ટ કોવિડ કોમ્પ્લીકેશન ખૂબ જ ચર્ચાનો અને ચિંતાનો વિષય બન્યા છે. ખાસ કરીને કોરોના મુક્ત થયેલા બાળકોમાં જોવા મળી રહેલી MIS-C બીમારીએ ચિંતા વધારી છે. ત્યારે શું છે આ બીમારી અને તેના લક્ષણો કેવા હોય છે. તેના વિષે વિગતવાર જાણકારી મેળવવા જુઓ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ