ના હોય / શું છે LIGER? સિંહ અને વાઘણના મેળથી પેદા થાય છે આ ખતરનાક પ્રાણી

What is Liger, know about liger animal

બોલિવૂડ અને ટોલિવૂડ સાથે પરદા પર આવે એટલે ફિલ્મ સુપર ડુપર હિટ જ જાય છે. બાહુબલી બાદ સાહો અને અર્જુન રેડ્ડીની રિમેક કબીર સિંહની સફળતા આ વાતની સાક્ષી છે. હવે વિજય દેવરકોંડાની નવી ફિલ્મ લાયગરની ઘોષણા થઇ છે. તમને જાણીને અજીબ લાગતુ હશે કે આ કેવું નામ છે, તો ચાલો જાણએ લાયગર શું હોય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ